ગુજરાત “જો….અન્યાય થયો તો…પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે”By samachar shatakFebruary 15, 202639 નવસારીના વાંસદામાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલે એક મોટું નિવેદન આપતા આ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બન્યો…